Brahm Mahotsav

LIVE Event Details

05:30 AM

મંગળા આરતી

નીલકંઠ પ્રભુની દિવ્ય મંગળા આરતી દર્શન....

06:00 AM

ધર્મનંદન ઘનશ્યામ પ્રભુનો 29મોં પાટોત્સવ

લાખો પ્રેમીભક્તોના પ્રાણઆધાર શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજના 29 મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મહાભિષેક દર્શન તેમજ 56 ભોગ અન્નકૂટ નિવેદિત કરાવાશે..

06:30 AM

સંતો દ્વારા બાલ ઘનશ્યામને ઝૂલાવણી

વિધવિધ વાજિંત્રોના સથવારે સંતો સંકીર્તન કરી ઘનશ્યામ લાલાને હિંડોળે
ઝુલાવી રીઝાવશે....

07:20 AM

શૃંગાર પૂજન - આરતી

ષોડ્શોપચાર વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઠાકોરજીને દિવ્ય વસ્ત્રાભૂષણ
અંગીકાર કરાવાશે....

07:40 AM

સહજાનંદી પાઠશાળા

ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક તેમજ પારિવારિક મુલ્યોને ઉજાગર કરતી
પુ.ધર્મવલ્લભદાસજી સ્વામીની સહજાનંદી પાઠશાળાનો દિવ્ય લાભ....

08:25 AM

બ્રહ્મ મહોત્સવ વિવિધ આયોજન પ્રારંભ

પૂજ્ય સંતો દ્વારા બ્રહ્મ મહોત્સવના મંગલ આધ્યાત્મિક આયોજનોનો શુભારંભ...

10:00 AM

રાજભોગ થાળ કાવડ યાત્રા

કાવડ થાળ દ્વારા શ્રી નીલકંઠ પ્રભુ અને શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજને 108 વાનગીઓ સભર રાજભોગ થાળ નિવેદિત થશે...

03:00 PM

ઉત્થાપન

વિવિધ વાજિંત્રો સહ સંકીર્તનના સથવારે પૂજ્ય સંતો દ્વારા વેદોક્ત ઉત્થાપન વિધિ અંતર્ગત વિવિધ ફળોથી યુક્ત થાળ ધરાવાશે...

06:00 PM

જળયાત્રા

નિત્ય જળયાત્રા દ્વારા શ્રી નીલકંઠ પ્રભુના અભિષેક માટે નિત્ય મહિલા ભક્તો દ્વારા પવિત્ર તાપી નદીના નીર લાવવામાં આવશે....

06:30 PM

નગરયાત્રા

નૂતન સુવર્ણ રથમાં ઠાકોરજીને વિરાજિત કરી ગુરુકુલના પ્રાંગણમાં તાલ,પખવાજ, શરણાઈઓની સુરાવલી સાથે સંકીર્તન તેમજ સંતો-ભક્તો નૃત્ય કરી ઘનશ્યામ પ્રભુની નગરયાત્રાનો દિવ્ય લાભ લેશે...

08:00 PM

સામુહિક આરાધન નૃત્ય તથા સાંસ્કૃતિક કાર્યક્રમ

શ્રીહરિના પ્રાગટ્ય પર્વે હજારો ભાવિકો ગુરુકુલ ડ્રેસ પહેરી હૃદયના આર્તનાદ અને પ્રેમભાવથી આરાધના કરશે...

05:30 AM

મંગળા આરતી

નીલકંઠ પ્રભુની દિવ્ય મંગળા આરતી દર્શન....

06:00 AM

નીલકંઠ પ્રભુનો મહાભિષેક

લાખો પ્રેમીભક્તોના પ્રાણઆધાર શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજના 27 મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મહાભિષેક દર્શન તેમજ 56 ભોગ અન્નકૂટ નિવેદિત કરાવાશે..

04:30 AM

હરિજયંતી પદયાત્રા

નીલકંઠ પ્રભુની દિવ્ય મંગળા આરતી દર્શન....

06:00 AM

ધર્મનંદન સંકીર્તન કીર્તનભક્તિ - કથા

Scroll to Top