Brahm Mahotsav

Why Brahm Mahotsav ?

અક્ષરેશ વાત્સલ્યમૂર્તિ મહાપ્રભુ ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વની આરાધન નૃત્ય,
પ્રભુ પૂજન સહ ભવ્યાતિભવ્ય ઉજવણીઓ એટલે બ્રહ્મ મહોત્સવ.
ચૈત્રી નવરાત્રીના પવિત્ર કાળમાં માનવને શક્તિથી સુસજ્જ કરવા....
તપ, જપ, ઝૂલા દ્વારા માનવહૈયામાં પ્રેમના પ્રાગટ્ય અર્થે....
લાખો પરિવારોમાં ભારતીય સાંસ્કૃતિક પરંપરાઓનું સિંચન કરવા....
સાધના,આરાધના, ઉપાસના દ્વારા આધ્યાત્મિક ઉર્જાથી ઉર્જાશીલ માનવના નિર્માણ....
એટલે બ્રહ્મ મહોત્સવ....

2026 INVITATION

2026

Brahm Mahotsav
Celebration

ભગવાન શ્રી સ્વામિનારાયણના પ્રાગટ્યોત્સવ પર્વે હર ઘર ઝૂલા, પૂજનોત્સવ તથા આરાધન નૃત્ય દ્વારા ભક્તો બ્રહ્મ મહોત્સવની ઉજવણી કરશે

પ્રાગટ્યોત્સવ

આરાધન નૃત્ય

પૂજનોત્સવ

હર ઘર ઝૂલા

Panch Dinatmak Aayojan

How to Participate

Har Ghar
Zula

Learn More

Attend Event at
Surat Gurukul

Learn More

Live
Webstream

Learn More

Watch On
Jio TV Channel

Learn More

Registration for Brahm Mahotsav Sadhna - Aradhna

To impress the lord, thousands of devotees will Nrutya together in worship

19 to 27 March 2026, 6 PM to 10 PM

Donate for
Brahm Mahotsav

Scroll to Top