LIVE Event Details
05:30 AM
મંગળા આરતી
નીલકંઠ પ્રભુની દિવ્ય મંગળા આરતી દર્શન....
06:00 AM
ધર્મનંદન ઘનશ્યામ પ્રભુનો 29મોં પાટોત્સવ
લાખો પ્રેમીભક્તોના પ્રાણઆધાર શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજના 29 મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મહાભિષેક દર્શન તેમજ 56 ભોગ અન્નકૂટ નિવેદિત કરાવાશે..
06:30 AM
સંતો દ્વારા બાલ ઘનશ્યામને ઝૂલાવણી
વિધવિધ વાજિંત્રોના સથવારે સંતો સંકીર્તન કરી ઘનશ્યામ લાલાને હિંડોળે
ઝુલાવી રીઝાવશે....
ઝુલાવી રીઝાવશે....
07:20 AM
શૃંગાર પૂજન - આરતી
ષોડ્શોપચાર વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ઠાકોરજીને દિવ્ય વસ્ત્રાભૂષણ
અંગીકાર કરાવાશે....
અંગીકાર કરાવાશે....
07:40 AM
સહજાનંદી પાઠશાળા
ધાર્મિક, સામાજિક, આધ્યાત્મિક તેમજ પારિવારિક મુલ્યોને ઉજાગર કરતી
પુ.ધર્મવલ્લભદાસજી સ્વામીની સહજાનંદી પાઠશાળાનો દિવ્ય લાભ....

08:25 AM
બ્રહ્મ મહોત્સવ વિવિધ આયોજન પ્રારંભ
પૂજ્ય સંતો દ્વારા બ્રહ્મ મહોત્સવના મંગલ આધ્યાત્મિક આયોજનોનો શુભારંભ...
10:00 AM
રાજભોગ થાળ કાવડ યાત્રા
કાવડ થાળ દ્વારા શ્રી નીલકંઠ પ્રભુ અને શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજને 108 વાનગીઓ સભર રાજભોગ થાળ નિવેદિત થશે...
03:00 PM
ઉત્થાપન
વિવિધ વાજિંત્રો સહ સંકીર્તનના સથવારે પૂજ્ય સંતો દ્વારા વેદોક્ત ઉત્થાપન વિધિ અંતર્ગત વિવિધ ફળોથી યુક્ત થાળ ધરાવાશે...
06:00 PM
જળયાત્રા
નિત્ય જળયાત્રા દ્વારા શ્રી નીલકંઠ પ્રભુના અભિષેક માટે નિત્ય મહિલા ભક્તો દ્વારા પવિત્ર તાપી નદીના નીર લાવવામાં આવશે....
06:30 PM
નગરયાત્રા
નૂતન સુવર્ણ રથમાં ઠાકોરજીને વિરાજિત કરી ગુરુકુલના પ્રાંગણમાં તાલ,પખવાજ, શરણાઈઓની સુરાવલી સાથે સંકીર્તન તેમજ સંતો-ભક્તો નૃત્ય કરી ઘનશ્યામ પ્રભુની નગરયાત્રાનો દિવ્ય લાભ લેશે...
08:00 PM
સામુહિક આરાધન નૃત્ય તથા સાંસ્કૃતિક કાર્યક્રમ
શ્રીહરિના પ્રાગટ્ય પર્વે હજારો ભાવિકો ગુરુકુલ ડ્રેસ પહેરી હૃદયના આર્તનાદ અને પ્રેમભાવથી આરાધના કરશે...
05:30 AM
મંગળા આરતી
નીલકંઠ પ્રભુની દિવ્ય મંગળા આરતી દર્શન....
06:00 AM
નીલકંઠ પ્રભુનો મહાભિષેક
લાખો પ્રેમીભક્તોના પ્રાણઆધાર શ્રી ધર્મનંદન ઘનશ્યામ મહારાજના 27 મા વાર્ષિક પાટોત્સવ પ્રસંગે મહાભિષેક દર્શન તેમજ 56 ભોગ અન્નકૂટ નિવેદિત કરાવાશે..

04:30 AM
હરિજયંતી પદયાત્રા
નીલકંઠ પ્રભુની દિવ્ય મંગળા આરતી દર્શન....
06:00 AM
ધર્મનંદન સંકીર્તન કીર્તનભક્તિ - કથા