Brahm Mahotsav Celebration 2026 ‘‘ ક્યારે હવે દેખું રે હરી હસતા, મારા મંદિરીયામાં વસતા પ્રેમાનંદ આગે ગાવે ત્યારે, આવે ઓરા ઓરા ખસતા... ’’ ભગવાન શ્રી સ્વામિનારાયણના 244 માં પ્રાગટ્ય પર્વે સાધના, આરાધના અને ઉપાસના દ્વારા પ્રભુની પ્રેમભરી રીઝવણી. સહજાનંદીય પ્રેમાનુંદ્વૈત આરાધન નૃત્ય ભગવાન શ્રી સ્વામિનારાયણના 244 માં પ્રાગટ્ય પર્વે સાધના, આરાધના અને ઉપાસના દ્વારા પ્રભુની પ્રેમભરી રીઝવણી. પૂજનોત્સવ પંચોપચાર સહ ગીત, સંગીત નૃત્યના સથવારે મંત્રોચાર દ્વારા નિત્ય સપ્ત આવર્તનથી પ્રભુનો પૂજનોત્સવ પ્રાગટ્યોત્સવ ગીત, સંગીત, નૃત્યો, આતશબાજીના સહારે અતિ ધામધુમથી શ્રી ઘનશ્યામ પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી હર ઘર ઝૂલા નવ દિવસ ઘરે ઘરે લાખો ભાવિકો પ્રેમના હિંડોળે રાજોપચાર પૂજન સહ પ્રભુને ઝુલાવશે To please the lord, thousands of devotees will Nrutya together in worship 19 to 27 March 2026, 8 PM to 10 PM View Detailed Event Schedule